ફેક્ટ-ચેક વેબસાઈટ ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મુહમ્મદ ઝુબેરની ધરપકડનો સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. 'આઈ સપોર્ટ મોહમ્મદ ઝુબેર' અને #ઝુબેરરેસ્ટ જેવા હેશટેગ્સ ટ્વિટર પર ટૉપ ટ્રેન્ડિંગ છે. વિપક્ષી પાર્ટીઓ, ઈસ્લામિક સંગઠનો અને ડાબેરી વિચારધારાના લોકો ભાજપની ઝુબેર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી સામે સખત વાંધો વ્યક્ત કરી રહ્યા છે.