Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પોતાના રોકાણકારોને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબૂકે ફરી એકવાર એલર્ટ જાહેર કરતા કહ્યું છે કે ભવિષ્યમાં હજુ વધુ ડેટા લીક જેવી ઘટના સામે આવી શકે છે. જે કંપનીની છબી અને તેની પ્રતિષ્ઠાને નુકાસન પહોંચાડી શકે છે. ફેસબૂકે આ ખૂલાસો અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને સોંપેલા એક રિપોર્ટમાં કર્યો છે. જોકે આ ડેટા લીકની ચેતવણીમાં કેંબ્રિજ એન્ટાલિકાનું નામ લેવામાં આવ્યું નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ