સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ મોડી રાતે એક વાર ફરીથી ડાઉન થઈ ગયુ હતુ. ઈન્સ્ટાગ્રામ એક સપ્તાહમાં બીજી વાર ડાઉન થયુ હતુ. રાતે 12 વાગ્યા બાદ લગભગ એક કલાક માટે ઈન્સ્ટાગ્રામ ડાઉન રહ્યુ અને લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ફોટો શેરિંગ પ્લેટફૉર્મ ઈન્સ્ટાગ્રામે શુક્રવારે મોડી રાતે કહ્યુ કે તેણે પોતાની સર્વિસ ઠીક કરી લીધી છે.