ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બ્લુ ટિક માર્ક ઝકરબર્ગે એક પોસ્ટમાં જાહેરાત કરી છે કે, લોકોએ વેબ-આધારિત વેરિફિકેશન માટે 11.99 ડોલર અને iOS માટે 14.99 ડોલર ચૂકવવા પડશે. મેટા વેરિફાઈડ સબસ્ક્રિપ્શન સેવા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આ અઠવાડિયે શરૂ કરવામાં આવશે.