સમગ્ર અમેરિકા અને યૂરોપમાં બુધવારે મોડી રાતથી facebook અને instagramનું વૈશ્વિક સર્વર ડાઉન થવાના કારણે વિશ્વના કરોડો યુઝર્સ અટવાયા છે. આજે ટ્વીટર પર ફેસબુકના યૂઝર્સે લાખોની સંખ્યામા ફેસબુક ડાઉન થવાની સમસ્યા અંગે ફરિયાદ કરી હતી. facebook અને instagram યુઝર્સ ફોટો તેમજ વિડિયો અપલોડ કરી શકતા નથી તેમજ લાઈક કોમેન્ટ સહિતના ફીચર્સનો ઉપયોગ પણ કરી શકતા નથી.
જોકે ફેસબુક અને ઇસ્ટાંગ્રામ ડાઉન થવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.
વેબસાઈટ downdetector.com અનુસાર ઉત્તર અમેરિકા અને યૂરોપમાં ફેસબુક ડાઉન થવાની અસર વધારે જોવા મળી હતી. કેટલાક બીજા ક્ષેત્રોમાં પણ આ સમસ્યાની અસર જોવા મળી હતી.