મણિપુરમાં શનિવારે મોટો ઉગ્રવાદી હુમલો થયો હતો. સવારે આશરે દસ વાગ્યે મણિપુરના ચુરાચાંદપુર જિલ્લાના સિંઘાટમાં ઉગ્રવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઓ સહિત સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં સીઓના પત્ની અને પુત્રનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય ચાર જવાનો પણ શહીદ થઇ ગયા હતા.
ઉગ્રવાદીઓના આ હુમલામાં કુલ સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો. હુમલા બાદ સૃથળ પર જ કમાંડિંગ ઓફિસર કર્નલ વિપ્લવ ત્રિપાઠી, તેમના પત્ની અને પુત્રનું સૃથળ પર જ મોત નિપજ્યું હતું. આ હુમલાની કોઇ સંગઠને જવાબદારી નથી લીધી.