મણિપુરમાં અંતિમ સંસ્કારના કાર્યક્રમ દરમિયાન ઉગ્રવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓએ મંગળવારે કંગપોકપી સ્થિત બી ગેમનૉન ગામમાં બે ઉગ્રવાદીઓના અંતિમ સંસ્કારમાં જે લોકો એકઠા થયા હતા તેમના પર હુમલો કરી દીધો. આ બે ઉગ્રવાદીઓને સુરક્ષાકર્મીઓએ ઠાર માર્યા હતા. કુકી ઉગ્રવાદીઓએ ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી.