FASTag અંગે અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. હવે તમારે પહેલી જાન્યુઆરીથીFASTag માટે ચિંતા કરવાની જરૂર નથી. તમે હવે 15 ફેબ્રુઆરી સુધી તમારી ગાડીઓમાં FASTag લગાવી શકશો. NHAIએ લોકોને FASTag મળવામાં આવતી મુશ્કેલીઓ જોતા આ નિર્ણય લીધો છે. પહેલા દેશના તમામ રાષ્ટ્રીય રાજમાર્ગોથી પસાર થવા બદલ ટોલ ચૂકવવા માટે 1 જાન્યુઆરી 2021થી ગાડીઓમાં FASTag લગાવવું ફરજિયાત કરી દેવાયું હતું.