રાજ્યમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે આઠ જિલ્લાઓને સૌથી વધુ અસર થવા પામી છે. અતિ ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં સાત લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 272 પશુઓના પણ મોત નીપજ્યા છે. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી.