દેશભરમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આસામમાં ભીષણ વાવાઝોડું ત્રાટક્યું હતું. વરસાદ અને વાવાઝોડાં વચ્ચે રાજ્યમાં વીજળી ત્રાટકી હતી, જેમાં બે બાળકો સહિત આઠનાં મોત થયા હતા. આસામમાં ઘણાં મકાનોને વાવાઝોડાંથી નુકસાન થયું છે. અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા છે.