ગત એક અઠવાડિયા દરમિયાન દેશનાં ઘણાં વિસ્તામાં પ્રી મોનસૂન ગતિવિધિઓ અને ધૂળ ભરેલી ડમરીઓ ઉડતી જોવા મળસી તેથી લોકોને એમ કે હવાનો મિજાજ બદલાઇ રહ્યો છે પણ હાલમાં ગરમીમાં કોઇ રાહત નહીં મળે. હવામાન વિભાગ મુજબ દેશનાં ઘણાં રાજ્યોમાં ફરી એક વખત ભીષણ ગરમીનો સમય શરૂ થઇ ગયો છે. ખાસ કરીને ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન વધશે. એટલે કે દિલ્હી, પંજાબ, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.