મંગળવારે સમગ્ર કાશ્મીરમાં ઠંડીના મોજાની તીવર્તામાં વૃદ્ધિ જોવા મળી હતી. હવામાન વિભાગે ચાલુ સપ્તાહમાં નવેસરથી બરફ વર્ષા થવાની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોના મહત્તમ તાપમાનમાં પાચં ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે.

Copyright © 2023 News Views