અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ બુધવારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે વિશ્વના 10માંથી 8 નાગરિક સ્વતંત્ર થઇને તેમના ધર્મનું પાલન નથી કરી શકતા. અમે આતંકવાદીઓ અને હિંસક કટ્ટરવાદીઓની નિંદા કરીએ છીએ, જે ધાર્મિક અલ્પસંખ્યકોને નિશાન બનાવે છે. ઈરાકમાં યજીદી, પાકિસ્તાનમાં હિન્દુ, પૂર્વોત્તર નાઇજિરીયામાં ખ્રિસ્તી અને બર્મામાં મુસલમાન ને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અમે ઇશનિંદા અને ધર્મત્યાગના કાયદાઓની નિંદા કરીએ છીએ.