Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હાઉડી મોદી કાર્યક્રમમાં પીએમ મોદીએ અબકી બાર ટ્રમ્પ સરકારનો નારો આપીને ડોનાલ્ડ ટ્રમ્પ માટે પ્રચાર કર્યો તેવો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. જે અંગે સોમવારે વૉશિંગટન ડીસીમાં પત્રકારો સાથેની વાતમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટતા કરી છે કે, "ભારતે અમેરિકાની રાજનીતિમાં નિષ્પક્ષ રીતે ભાગીદારી નિભાવી. વડાપ્રધાને કોઈ વ્યક્તિ વિશેષ માટે પ્રચાર નથી કર્યો."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ