પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે, રાજ્યમાં બેંકોનો કામકાજનો સમય વધારવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, 'અમે આવતીકાલથી રાજ્યમાં બેંકોનો કામકાજનો સમય વધારી રહ્યા છીએ. મતલબ કે, બેંક કર્મચારીઓ ગુરૂવારથી સાંજના 5:00 વાગ્યા સુધી કામ કરશે.'