-
દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમના કાર્યકાળમાં વધુ એક વર્ષનો વધારો કરાયો છે. તેમની મુખ્ય આર્થિક સલાહકાર તરીકેની મુદત ઓક્ટોબરમાં પૂરી થવા જઇ રહી છે ત્યારે તે પહેલાં જ મોદી સરકાર દ્વારા તેમની આર્થિક સલાહનો લાભ દેશને વધુ એક વર્ષ મળે તે હેતુથી તેમની મુદત હવે એક વર્ષ વધારી દેવામાં આવી છે. તેઓ હવે ઓક્ટોબર 2018 સુધી સરકારને પોતાની સેવાઓ આપશે.