આમ આદમી પાર્ટીમાં વિભીષણની ભૂમિકા નિભાવનારા કનુ ગેડીયા અને રાજેશ મોરડીયાને પાર્ટી દ્વારા તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ અંગે આમ આદમી પાર્ટીએ આ બન્ને કોર્પોરેટરો દ્વારા રૂપિયાની લાલચ આપીને અન્ય કોર્પોરેટરોને તોડવામાં આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.