છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ભારતીય કૃષિ ઉત્પાદનોની નિકાસમાં ઝડપથી વધારો થયો છે. બિહારની કેરીથી લઈ જમ્મુ -કાશ્મીરની ચેરીનો સ્વાદ વિદેશી બજારોમાં પહોંચી ગયો છે. તેને કારણે કૃષિ અને બાગાયતમાં ભારતીય ખેડૂતો (Farmers) માટે તકના નવા દરવાજા ખુલી રહ્યા છે.
એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) ના ચોખા, માંસ, અનાજ અને ડેરી ઉત્પાદનોની નિકાસ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 44.3 ટકા વધીને 4.81 અબજ ડોલર થઈ છે.