વિશ્વના ઘણા દેશો હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન ભારતે આ દેશોને મદદ કરી છે. વાસ્તવમાં ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ કેટલાક દેશોએ ભારતને અપીલ કરી હતી. ત્યારબાદ ભારતમાંથી 1.8 મિલિયન ટન ઘઉંની નિકાસ કરવામાં આવી છે. એક ડઝનથી વધુ દેશોને મદદ કરીને ભારતે તેમને ઘઉંની નિકાસ કરી છે.