સપ્ટેમ્બરમાં દેશની નિકાસ ૪.૮૨ ટકા વધીને ૩૫.૪૫ અબજ ડોલર નોંધવામાં આવી હતી. બીજી તરફ દેશની વેપાર ખાધ વધીને ૨૬.૭૧ અબજ ડોલરે પહોંચી ગઇ છે તેમ વાણિજય મંત્રાલય દ્વારા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે.

Copyright © 2023 News Views