મોદી સરકારે 2021-22માં 400 અબજ ડોલરની નિકાસ કરવાનો લક્ષ્યાંક (Export Target 2021-22) રાખ્યો હતો, જે નાણાકીય વર્ષના અંતના 10 દિવસ પહેલા હાંસલ કરવામાં આવ્યો હતો. આ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે જ ઉદ્યોગપતિઓનો આભાર માન્યો હતો.
નિકાસ (Export) ના મોરચે ભારતે નાણાકીય વર્ષ 2021-22માં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ભારતે આ સમયગાળા દરમિયાન 417.81 અબજ ડોલરની નિકાસ કરવામાં સફળતા મેળવી છે. સરકારી સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી.