તામિલનાડુના કુડ્ડાલોરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયાના સમાચાર છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી પ્રમાણે વિસ્ફોટને કારણે સાત લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થવાના સમાચાર છે. તમામ ઈજાગ્રસ્તોનો સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવી માહિતી મળી છે કે ફેક્ટરીમાં નવ મહિલા હતી. જેમાંથી સાતનાં મોત થયા છે. મૃતકોમાં ફેક્ટરી માલિક અને તેની દીકરી પણ સામેલ છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજા સાથે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.