માર્ગ અને પરિવહન મંત્રાલયના નવા નોટિફિકેશન પ્રમાણે ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુકની વેલિડિટી વધારીને 30મી સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમની વેલિડિટી 15મી જૂને પૂરી થઈ હતી તેમને રાહત મળશે.
ડ્રાઈવિંગ લાયસન્સ અને આરબી બુક રિન્યુ કરવાની સમયમર્યાદા જેમને પૂરી થઈ હતી તેમને વધારે સમય આપવામાં આવ્યો છે. મોટર વ્હિકલ ડોક્યુમેન્ટ માટે વેલિડિટી વધારીને 30મી સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. માર્ગ અને પરિવહન મંત્રાલયના નોટિફિકેશનમાં આ જાહેરાત કરવામાં આવી હતી.