અમૂલ બાદ સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. સુમુલે દૂધમાં લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. નવ મહિના પહેલા જૂનમાં પણ 2 રૂપિયાનો વધારો કર્યો હતો. નોંધનીય છે કે, સુમુલ ડેરી દરરોજ 12 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે. આ ભાવ વધારાને કારણે, સુરત, તાપીના લાખો ગ્રાહકો પર 24 કરોડનો બોજો પડશે.