બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020) માટે શનિવારે છેલ્લા તબક્કાનું મતદાન સંપન્ન થયું છે. સાંજે છ કલાક સુધી 15 જિલ્લાની 78 સીટો પર 55.22 ટકા મતદાન થયું છે. શનિવારે બિહાર વિધાનસભાની કુલ 78 સીટો માટે સવારે આઠ કલાકે મતદાન શરૂ થયા બાદ અલગ-અલગ ચેનલોના એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ ગયું છે.
ABP ન્યૂઝ C વોટરના એક્ઝિટ પોલમાં મહાગઠબંધન આગળ
એનડીએઃ 104-128
મહાગઠબંધનઃ 108-131
એલજેપીઃ 1-3
અન્યઃ 4-8
ટાઇમ્સ નાઉ સી-વોટર
એનડીએઃ 116
મહાગઠબંધનઃ 120
એલજેપીઃ 1
અન્યઃ 6
ઈન્ડિયા ટીવી
એનડીએઃ 116
મહાગઠબંધનઃ 120
અન્યઃ 7