ચૂંટણી પંચે એક નોટિફિકેશન બહાર પાડીને 19 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યાથી 1 જૂનના રોજ સાંજે 6:30 વાગ્યાની વચ્ચે એક્ઝિટ પોલના આયોજન, પ્રસિદ્ધિ અથવા પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો છે. આ જ સમયગાળા દરમિયાન લોકસભા સિવાય ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે અલગ-અલગ તબક્કામાં મતદાન થશે.
ગુરુવારે જારી કરાયેલા નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ હેઠળ, મતદાનના નિષ્કર્ષ માટે નિર્ધારિત સમય સાથે સમાપ્ત થતા 48 કલાકના સમયગાળા દરમિયાન કોઈપણ ઈલેક્ટ્રોનિક મીડિયામાં કોઈપણ જાહેર અભિપ્રાય અથવા કોઈપણ અન્ય ચૂંટણી સર્વેક્ષણ, પ્રદર્શન. સર્વે પરિણામો સહિત આવી કોઈપણ ચૂંટણી સામગ્રી પર પ્રતિબંધ રહેશે.