-
જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઇ દ્વારા ભારતની પ્રાચીન નગરી બનારસને કેમેરામાં કંડારીવામાં આવી છે. તેમના ફોટોગ્રાફને નવરોઝ કોન્ટ્રાક્ટર અને અનુજ અંબાલાલ દ્વારા સરસ મજાની સાજ સજાવટ સાથે એક નવા અંદાજમાં મૂકવામાં આવ્યાં છે. આજે વિવેક દેસાઇના આ ફોટો પ્રદર્શન અમદાવાદના નવરંગપુરામાં વિજય ચાર રસ્તા પાસે ફિનીક્સ આર્ટ ગેલેરીમાં ખુલ્લુ મૂકવામાં આવી ગયું છે. 31 મે સુધી પ્રદર્શન દરરોજ સવારે 11થી સાંજના 7 વાગ્યા સુધી નિહાળી શકાશે. માણો અને જાણો બનારસ નગરીને એક અલગ અંદાજમાં...!પોતાની બનારસ યાત્રા અંગે તેઓ કહે છે કે બનારસ મારા દિલની બહુ નજીકનું શહેર છે. હું બનારસની અંદર ને બનારસની બહાર મારી અંદર ખુલી ગયું છે. આ તસ્વીરો મારી અંદર સતત ચાલતી એક ગડમથલનો હિસ્સો છે. તમામ તસ્વીરમાં ક્યાંકને ક્યાંક કોક વિરામ ચિહ્ન દેખાશે. વિરામચિહ્ન બનીને આ શહેરને જોવાની મજા છે. સત્તર વર્ષની અનેક યાત્રાઓમાંથી આ છે થોડાં વિરામ ચિહ્નો...