Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં તમામ તબક્કા પુરા થઇ ગયા છે અને આજે દેશની વિવિધ ન્યુઝ ચેનલ દ્વારા એક્ઝીટપોલ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે જેમાં એનડીએ ને એકવાર  ફરીથી બહુમતી મળે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ માત્ર એક પ્રકારનું અનુમાન છે પરંતુ ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં થયેલ મતદાનની ગણતરી 23 મેના દિવસે થવાની છે ત્યારે સચોટ પરિણામ જાહેર થશે.

વિવિધ ચેનલો દ્વારા એકઝીટપોલ કરવામાં આવ્યા હતા તે આ પ્રમાણે છે:

  • સીવોટર -એનડીએ 287, યુપીએ 128, અન્ય 127
  • ટાઇમ્સ -એનડીએ 306, યુપીએ 132 અન્ય 104
  • ન્યૂઝએક્સ -એનડીએ 298, યુપીએ 118, અન્ય 127.
  • જાન કી બાત -એનડીએ - 295-315, યુપીએ - 114-134, અન્ય - 103-123
  • ઝી ન્યૂઝ -એનડીએ 306, યુપીએ 132, અન્ય - 104
  • ન્યુઝ નેશન - રાષ્ટ્ર એનડીએ - 284, યુપીએ - 127, અન્ય - 132
  • ચાણક્ય એનડીએ - 340, યુપીએ - 70, અન્ય - 132
  • ન્યુઝ18- 336 યુપીએ: 82 અન્ય: 12
  • એબીપી ન્યૂઝ -એનડીએ 267 યુપીએ 127 અન્ય 128
  • એનડીટીવી ન્યૂઝ -એનડીએ 301 યુપીએ 123 અન્ય 118
  • આજતક એનડીએ 339-365, યુપીએ 77-108, અન્યો 69-95

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ