ભારત સરકારે આજે પોતાના નાગરિકોને યુક્રેનના ખાર્કીવ શહેરમાં રશિયાના વધી રહેલા હુમલાના કારણે કોઇપણ રીતે સાંજ સુધીમાં તે ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ભારત સરકારે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે કોઇપણ વાહન, પગપાળા કે કોઇપણ સંજોગોમાં ખાર્કીવ શહેર ખાલી કરી નજીકની યુક્રેન સરહદ સુધી નાગરિકોએ પહોચી જવું જોઈએ.