દિલ્હીની મસજીદમાં તબલીગી મરકજ માટે બનાસકાંઠામાંથી ગયેલા 42 વ્યક્તિઓ કોરોનાના જીવતા બૉમ્બ બનીને ચૂપચાપ પરત ફર્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જેમને શોધવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
દિલ્હીની નિઝામુદ્દીન મસજીદમાં 13 થી 15 માર્ચ દરમિયાન તબલીગી મરકજ માટે દેશ તેમજ વિદેશના 8000થી વધુ લોકો એકત્ર થયા હતા. જે પૈકી 24 વ્યક્તિઓ કોરોના પોઝીટીવ હોવાનો રિપોર્ટ બહાર આવ્યો છે. 300થી વધુને શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે 7 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે.