ખાનગી સ્કૂલોના સંચાલકોના વિરોધ બાદ અંતે ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.૯થી૧૨ની પ્રથમ સત્ર પરીક્ષામાં બોર્ડના પ્રશ્નપત્રોમાંથી મુક્તિ આપી છે.હવે સ્કૂલો પોતાની રીતે પ્રશ્નપત્રો તૈયાર કરી અને પ્રિન્ટ કરાવી પરીક્ષા લઈ શકશે.૧૮મી ઓક્ટોબરથી ધો.૯થી૧૨ની પ્રથમ સત્ર શાળાકીય પરીક્ષાઓ શરૃ થઈ રહી છે ત્યારે બોર્ડ દ્વારા દરેક જિલ્લામાં પ્રશ્નપત્રો મોકલાશે પરંતુ જે સ્કૂલો પોતાના પ્રશ્નપત્રોથી પરીક્ષા લેવા માંગતી હોય તેઓને છુટ મળશે.