દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. જળસંચય અને સિંચાઈ માટે બનાવાયેલા દક્ષિણ ગુજરાતના મોટાભાગના ડેમ ઓવર ફ્લો થઈ ગયા છે. તાપી નદી પર બનાવાયેલા ઉકાઈની સપાટીમાં પણ ક્રમશઃવધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમ 300ની સપાટી વટાવીને 303ની સપાટીએ પહોંચી ગયો છે. જો કે ઉકાઈનું રૂલ લેવલ હજુ દૂર છે. ડેમ અને જળાશયો ઓવરફ્લો થઈ જતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.