Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો. વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે રામ મંદિરના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો જસ્ટિસ રંજન ગોગોઈની બેંચે સંભળાવ્યો હતો. હવે ભૂતપૂર્વ CJIને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રંજન ગોગોઈનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

રામ મંદિરને લઈને ઐતિહાસિક ચુકાદો આપનારા દેશના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. ગયા વર્ષે નવેમ્બરમાં રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે જ રામ મંદિરના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. 

હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ કોરનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ