-
UPSCની 2010ની બેચમાં ટોપર આવેલા મૂળ કાશ્મિરના એવા શાહ ફૈસલ સરકારી નોકરીમાં જોડાયા અને તાજેતરમાં જ મોદી સરકારની નીતિરીતિને વખોડીને સનંદી નોકરી છોડીને હવે નવા રાજકીય પક્ષની રચના કરી છે. જમ્મુ-કાશ્મિર પીપલ્સ મૂવમેન્ટ(JKPM) નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી ત્યારે જે.એન.યુ.ના નેતા શહલા રશીદ પણ તેમની સાથે જોડાઇ ગયા છે. મોદી સરકાર કાશ્મિરમાં મુસ્લિમોને હાંશિયામાં ધકેલે છે એમ કહીને તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામુ આપીને રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું છે ત્યારે તેમની વિચારધારા પ્રમાણે તેઓ ભારતની મુખ્ય પ્રવાહમાં રહે તો સારૂ એવો એક મત પણ પ્રવર્તી રહ્યો છે.