-
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રધુરામ રાજને સંસદની એક સમિતિને પાઠવેલા જવાબમાં લખ્યું છે કે તેમણે જે તે વખતે બેંકોના ગોટાળા અને જેના કારણે બેંકની એનપીએ વધી કે વધશે એવા હાઇ પ્રોફાઇલ ફ્રોડ ખાતેદારોની યાદી પીએમઓને આપી હતી. પરંતુ એક પણ આવા હાઇપ્રોફાઇલ ફ્રોડની સામે કોઇ પગલા લેવાયા નથી. જો કે મિડિયામાં અને રાજકીય ક્ષેત્રે સવાલ એ છે કે રાજને ક્યા પીએમઓને યાદી સોંપી..? વડાપ્રધાન મનમોહનસિંગના સમયના પીએમઓ કે વર્તમાન સમયના વડાપ્રધાનના પીએમઓને..? યાદ રહે કે રાજન બન્ને વડાપ્રધાનોના કાર્યકાળમાં રિઝર્વ બેંકના ગવર્નરપદે હતા. તેથી તેમની પાસેથી તારીખ માંગવામાં આવી રહી છે કે કઇ તારીખે આ યાદી સોંપી હતી..?