પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની રાજકીય કારકિર્દીનો અંત આવી ગયો હોવાનું મનાય છે. પાક. કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં તેમને દોષિત ઠેરવીને ૧૪ વર્ષની સજા ફટકારી છે અને તેમની પત્ની બુશરા બીબીને સાત વર્ષની સજા પટકારવામાં આવી છે. અલકાદિર ટ્રસ્ટ કેસના ૧૯ કરોડ પાઉન્ડના ભ્રષ્ટાચારમાં ઇમરાન અને તેમની પત્નીને દોષિત ઠેરવવામાં આવ્યા છે