કર્ણાટક હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) થાપણમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં તેમની સામે જાહેર કરાયેલા ધરપકડ વોરંટ પર રોક લગાવીને વચગાળાની રાહત આપી છે. રોબિન ઉથપ્પાએ વોરંટ અને સંબંધિત રિકવરી નોટિસને પડકારતી અરજી દાખલ કર્યા જસ્ટિસ સૂરજ ગોવિંદરાજે આ આદેશ આપ્યો હતો.