કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે જણાવ્યું હતું કે, નીટ પીજીમાં અનામત માટે આર્થિકરૂપે નબળા વર્ગ (ઈડબલ્યુએસ) શ્રેણી નિર્ધારિત કરવા માટે નિશ્ચિત કરાયેલી વાર્ષિક આઠ લાખ રૂપિયાની આવક મર્યાદાની સમિક્ષા કરશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તે ઈડબલ્યુએસ શ્રેણી નિશ્ચિત કરવા માટે માપદંડ નક્કી કરવા સમિતિની રચના કરશે અને સમિતિને આ કામ કરવા માટે ચાર સપ્તાહની જરૂર પડશે. આથી નીટની કાઉન્સેલિંગ ચાર સપ્તાહ માટે સ્થગિત કરવામાં આવે છે.