પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહાર વિધાનસભામાં ચૂંટણી પ્રચારના ભાગરુપે આજે બે રેલીઓને સંબોધિત કરી હતી.
આ રેલીમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી અને મુખ્યમંત્રી નિતિશ કુમારને સંબોધીને સવાલો ઉઠાવ્યા હતા.રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, 6 વર્ષ પહેલા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, દર વર્ષે બે કરોડ લોકોને રોજગાર અપાવીશ , ક્યાં છે નોકરીઓ ...નીતિશ કુમારે પણ કહ્યુ હતુ કે, બિહારને બદલી નાંખીશ તો શું બિહાર બદલાયુ...
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, નોટબંધી વખતે તમે લાઈનમાં ઉભા હતા.તે વખતે કાળુ નાણુ જમા કરનાર કે કોઈ અબજપતિ લાઈનમાં ઉભો નહોતો.પીએમ મોદી કહે છે કે, મેં ખેડૂતોને આઝાદી આપી છે પણ બિહારનો ખેડૂત કેવી રીતે પોતાનો પાક વેચવા જશે, બિહારમાં રસ્તા ક્યાં છે .....