Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટના ગોંડલની શાળા નં-5માં EVM ખોટવાયું છે.  બુથ નંબર 135 માં EVM ખોટવાતા મતદારો પરેશાન થયા છે. તો સાથે જ EVM ખોટવાતા મતદારોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ