ગુજરાત માં વિધાનસભા ની પેટા ચૂંટણી નો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે ઠેરઠેર EVM મશીનો ખોટકાઈ પડ્યા ના અહેવાલ સામે આવી રહ્યા છે જાણવા મળતી વિગતો મુજબ કરજણના સાપા ગામમાં EVM ખોટકાઇ જતા મતદાન અટકી પડ્યું હતું. જ્યારે સાપા ગામના બુથ નંબર 3નું EVM ખોટકાઇ ગયું હતું એક મોટી ઘટના માં મોરબીમાં એક સાથે 20 જગ્યાએ EVM ખોટવાઇ જતા મતદારો મૂંઝાયા હતા જોકે તમામ જગ્યાએ EVM રિપ્લેસ કરાયા હતા.
ગઢડાની એમ.એમ.હાઈસ્કૂલમાં પણ EVM ખોટકાયું હતું અને ત્યાં પણ EVM રિપ્લેસ બાદ ફરીથી મતદાન શરૂ થયું હતું. કરજણના વેમારડીમાં EVM ખોટકાતા મતદારો માં કચવાટ જોવા મળ્યો હતો અને EVM ખોટકાતાં મતદાન શરૂ થઇ શક્યું