મફત વોઈસ અને ડેટા સર્વિસથી ભારતના ટેલિકમ્યુનિકેશનક્ષેત્રે ક્રાંતિ સર્જનારા મુકેશ અંબાણીએ 6 મહિનામાં જોડાયેલા જિઓ સાથે જોડાયેલા 10 કરોડ યુઝર્સનો આભાર માન્યો. અંબાણીએ કહ્યું કે દેશમાં જિઓને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ છે.- દર સેકંડે 7 નવા યુઝર્સ જોડાઈ રહ્યા છે તે તેનો બોલતો પુરાવો છે.