પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જે ધરતીમાંથી અગણિત શૂરવીરો જન્મ્યા, જ્યાના લોહીમાં ભારત ભક્તિ વહે છે, જ્યાંના પુત્ર-પુત્રીઓના પરાક્રમ અને પરિશ્રમે હંમેશા દેશનું નામ રોશન કર્યું છે. તે બુંદેલખંડની ધરતીને આજે એક્સપ્રેસ વે ની ભેટ આપતા ઉત્તર પ્રદેશના સાંસદના નાતે મને ઘણો આનંદ થઇ રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે માનવામાં આવતું હતું કે અવરજવરના આધુનિક સાધનો પર પ્રથમ અધિકાર ફક્ત મોટા-મોટા શહેરોનો જ છે. જોકે હવે સરકાર પણ બદલી, મિજાજ પણ બદલ્યો છે. આ મોદી છે, આ યોગી છે જૂના વિચારને છોડીને, નવી રીતથી આગળ વધી રહ્યા છીએ.