કોરોનાના કારણે ભારતના ઈતિહાસમાં પહેલી વખત એવુ થયુ છે કે, રેલવેએ આખા દેશમાં ટ્રેન સેવા બંધ કરી છે. એ પછી લોકોને કોરોનાની ગંભીરતા સમજાવવા માટે રેલવેએ ટ્વીટ કરી સોશિયલ મીડિયા પર મેસેજ મુક્યો છે. જે ઘણા લોકોને પસંદ આવી રહ્યો છે. જેમાં લખ્યું છે કે, ‘ભારતીય રેલવે ક્યારેય પણ રોકવામાં નથી આવી, યુદ્ધના સમયમાં પણ રેલવે સેવા ચાલુ જ રહી હતી. તેથી મહેરબાની કરીને પરિસ્થિતિની ગંભીરતા સમજો અને પોતાના ઘરમાં જ રહો.’