બજેટમાં જાહેરાતો અને મજબૂત વૈશ્વિક સંકેતોની વચ્ચે આજે સ્થાનિક શૅર બજારો ની શરૂઆત જોરદાર રીતે થઈ છે. નિફ્ટી14,500ને પાર ખુલવામાં સફળ રહ્યો છે. સવારે 9.15 વાગ્યે BSE પર 30 શૅરોવાળો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 734 પોઇન્ટ એટલે કે 1.51 ટકાના વધારા સાથે ખુલ્યો છે. તેની થોડી વાર બાદ તે 1000 પોઇન્ટથી વધુના ઉછાળા સાથે 49,600 પોઇન્ટને પાર કારોબાર કરવા લાગ્યો. NSE પર નિફ્ટી 50 પણ 220 પોઇન્ટ એટલે કે 1.55 ટકા વધીને કારબોર કરી રહ્યો હતો. આજે પ્રારંભિક કારોબારમાં 1027 શૅરોમાં તેજી જોવા મળી, જ્યારે 171 શૅર્સ ગબડ્યા હતા. નિફ્ટી બેંક ]પણ 34 હજારના સ્તરને પાર કરવામાં સફળ રહ્યું છે.