રાજ્યોને અનામત માટે ઓબીસીની યાદી તૈયાર કરવાના અિધકારો આપતુ બિલ લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ પસાર કરી દેવામાં આવ્યું હતું. હવે આ બિલને રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કરવામાં આવશે જેમની મંજૂરી સાથે જ રાજ્યો નાગરિકોની ઓબીસી યાદી ખુદ તૈયાર કરી શકશે. આ યાદી માટે રાજ્યોએ કેન્દ્ર પર નિર્ભર નહીં રહેવું પડે. વિપક્ષે પણ આ બિલને બન્ને ગૃહોમાં સમર્થન આપ્યું હતું.
રાજ્યસભામાં જ્યારે આ બિલ રજુ કરવામાં આવ્યું ત્યારે તેના પર શાંતિથી ચર્ચા કરવામાં આવી હતી. ચોમાસા સત્રમાં બીજી વખત એવુ બન્યું કે ચર્ચા દરમિયાન કોઇ જ હંગામો નહોતો થયો. આ સાથે જ ચોમાસુ સત્ર પણ પૂર્ણ થઇ ગયું હતું,