ગરમી આવશે એટલે કોરોના વાયરસ ચાલ્યો જશે તેવું તમે અનેક જગ્યાએ વાચ્યું સાંભળ્યું હશે પરંતુ હવે નિષ્ણાંતો કહી રહ્યા છે કે
આ નવો કોરોના વાયરસ ભારતમાં ગરમીમાં પણ યથાવત રહેશે અને ફરી આગામી શિયાળો આવતા જ પોતાનો પ્રકોપ શરું કરશે. હાલ કોરોના
વાયરસની દવા અને વાયરસના અભ્યાસ સાથે જોડાયેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને નિષ્ણાંતોએ કહ્યું કે,SARS અને MERS પછી SARS-CoV-2 આ વાયરસ છેલ્લા બે દશકામાં
પૃથ્વી પર આવેલ ત્રીજો મોટો રોગકારક માનવ કોરોના વાયરસ છે.