ભારત દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ થોડા અંશે પણ સફળ શક્યું નથી. આજે વિવિધ સરકારી કચેરીમાં જઈએ તો પણ ભીંતો પર તમાકું, ગુટખા જેવા મસાલોઓ ખાઈને પિચકારી મારી હોય તેના લીસોટા દેખાઈ આવે છે. આ વિડીયોમાં સરકારી ડ્રાઈવર ટ્રાફિકના સમયે ઉભેલી ગાડીનો દરવાજો ખાલીને જાહેર રસ્તા પર જાણે તમાકુંના મસાલો ખાઈને પિચકારી મારે છે તેવું જણાઈ રહ્યું છે. 'લો ગાંધીનગરમાં પણ પિચકારી મારી...' જો સ્વચ્છતા અભિયાનની સરકારી માણસો જ કદર કરી શકતા ન હોય તો સામાન્ય માણસો પાસેથી શું અપેક્ષા રાખવી...?