Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળના મુલ્લાપેરિયાર ડેમ ૧૩૦ વર્ષ જૂનો છે. સુપ્રીમ કોર્ટે આજે આ ડેમની સુરક્ષા  અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે તે આ ડેમથી જોડાયેલા કોઇ પણ ભયને દૂર કરવા માટે ડેમના સુરક્ષા ઓડિટનો આદેશ આપવા માટે તૈયાર છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ