ઈલેક્ટ્રિક વાહનો (ઈ-વાહનો) માટે ફેમ ઈન્ડિયા યોજના અંતર્ગત દેશના 62 શહેરોમાં અંદાજીત 2,636 ચાર્જિંગ સ્ટેશનો લગાવવામાં આવશે. મોદી સરકારે 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 62 શહેરોમાં ચાર્જિંગ સ્ટેશનો લગાવવા માટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જાણકારી આપતા જણાવ્યું કે, આ ચાર્જિંગ સ્ટેશનો માટે જમીન ઉપલબ્ધ થયા બાદ તબક્કાવાર મંજૂરી પત્ર આપવામાં આવશે. જેમાંથી 1633 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો હશે. જ્યારે 1,003 સ્લો ચાર્જિંગ સ્ટેશનો હશે.
ક્યા રાજ્યોમાં કેટલા લાગશે ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન
રાજ્ય | ઈ-ચાર્જિંગ સ્ટેશન |
મહારાષ્ટ્ર | 317 |
આંધ્ર પ્રદેશ | 266 |
તમિલનાડુ | 256 |
ગુજરાત | 228 |
રાજસ્થાન | 205 |
ઉત્તર પ્રદેશ | 207 |
કર્ણાટક | 172 |
મધ્ય પ્રદેશ | 159 |
પશ્ચિમ બંગાળ | 141 |
તેલંગાણા | 138 |
કેરળ | 131 |
દિલ્હી | 72 |
ચંદીગઢ | 70 |
હરિયાણા | 50 |
મેઘાલય | 40 |
બિહાર | 37 |
સિક્કિમ | 29 |
જમ્મુ | 25 |
શ્રીનગર | 25 |
છત્તીસગઢ | 25 |
આસામ | 20 |
ઓડિશા | 18 |
ઉત્તરાખંડ | 10 |
પુડ્ડુચેરી | 10 |
હિમાચલ પ્રદેશ | 10 |